Site icon News Continuous Bureau | Mumbai

સિદ્ધુ નહીં કરે સરેન્ડર? સુપ્રીમ કોર્ટ પાસે આ કારણ ધરીને માંગ્યો સમય; જાણો વિગતે  

News Continuous Bureau | Mumbai

પંજાબ કોંગ્રેસના(Punjab Congress) પૂર્વ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુને(Navjot Singh to Sidhu) 1988ના 'રોડ રેજ' કેસમાં(Road Rage case) સુપ્રીમ કોર્ટે(Supreme Court) એક વર્ષની જેલની સજા ફટકારી છે. 

Join Our WhatsApp Channel

સિદ્ધુ આજે પટિયાલા કોર્ટમાં(Patiala court) સરેન્ડર કરવાના હતા, પરંતુ હવે તેમણે તેના માટે સમય માંગ્યો છે.

નવજોત સિંહ સિદ્ધુ વતી તેમના વકીલ સિંઘવીએ(Lawyer) સ્વાસ્થ્યના કારણોને(Health reasons) ટાંકીને આત્મસમર્પણ માટે થોડા અઠવાડિયાના સમયની માંગ કરી છે.

દરમિયાન સિદ્ધુની ક્યુરેટિવ પિટિશન(Curative petition) પર સુનાવણી કરતી વખતે, બેંચ વતી કહેવામાં આવ્યું છે કે તેને ચીફ જસ્ટિસની(Chief Justice) બેંચ સમક્ષ મૂકવામાં આવે. 

જો કે, જો સુપ્રીમ કોર્ટ તરફથી કોઈ રાહત નહીં મળે તો સિદ્ધુએ આજે ​​આત્મસમર્પણ(Surrender) કરવું પડશે.

આ સમાચાર પણ વાંચો : રાજ ઠાકરેનો અયોધ્યા પ્રવાસ સ્થગિત, ટ્વીટ કરીને કહ્યું- હું આ તારીખના જણાવીશ કારણ.. જાણો વિગતે  

Maharashtra Monsoon Withdrawal IMD સમગ્ર મહારાષ્ટ્રમાંથી દક્ષિણપશ્ચિમ ચોમાસાની સત્તાવાર વિદાય ‘ઓક્ટોબર હીટ’નો પ્રારંભ, હવામાન વિભાગની જાહેરાત
Shiv Sena Symbol Dispute ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓ વધશે? સુપ્રીમ કોર્ટમાં શિંદે જૂથે ચૂંટણી પંચના નિર્ણયને ગણાવ્યો સંપૂર્ણ કાયદેસર પાર્ટી બંધારણ પર ઉઠાવ્યા ગંભીર સવાલ
Samruddhi Expressway Ganja Smuggling સમૃદ્ધિ મહામાર્ગ પર ગાંજાની દાણચોરીનો પર્દાફાશ વાશિમ પોલીસે 350 કિલો માદક દ્રવ્યો જપ્ત કર્યા, બે અલગઅલગ કાર્યવાહીથી ખળભળાટ
Maharashtra FDA Raids FDA ના રાજ્યવ્યાપી દરોડા કેમિકલથી પકવેલાં કેળાં અને ડિટર્જન્ટવાળું દૂધ ઝડપાયું; મુંબઈકોંકણમાંથી ₹1.29 કરોડનો મુદ્દામાલ જપ્ત
Exit mobile version