Site icon News Continuous Bureau | Mumbai

Navsari : હવે વિદ્યાર્થીઓ પણ હાર્ટએટેકના શિકાર, 17 વર્ષની છોકરીને સ્કૂલની સીડી ચડતા એટેક આવ્યો

Navsari : નવસારી જિલ્લાનામાં ધોરણચ 12 સાયન્સની વિદ્યાર્થિનીને હાર્ટએટેક આવતા તેનું મોત નિપજ્યું છે. સ્કૂલની સિડીઓ ચડતા એટેક આવ્યો અને હોસ્પિટલ જતા પહેલા જ નાની વયે વિદ્યાર્થિનીનું પ્રાણ પંખેરું વિખેરાઈ ગયું હતું. માત્ર 17 વર્ષની ઉંમરમાં એટેક આવવાની ઘટના અનબિલિવેબલ જેવી ઘટના છે.

Navsari - Now students are victims of heart attacks, 17-year-old girl had an attack while climbing school stairs

Navsari - Now students are victims of heart attacks, 17-year-old girl had an attack while climbing school stairs

News Continuous Bureau | Mumbai

નવસારી(Navsari) જિલ્લાનામાં ધોરણચ 12 સાયન્સની વિદ્યાર્થિનીને હાર્ટએટેક આવતા તેનું મોત નિપજ્યું છે. સ્કૂલની સિડીઓ ચડતા એટેક આવ્યો અને હોસ્પિટલ જતા પહેલા જ નાની વયે વિદ્યાર્થિનીનું પ્રાણ પંખેરું વિખેરાઈ ગયું હતું. માત્ર 17 વર્ષની ઉંમરમાં એટેક આવવાની ઘટના અનબિલિવેબલ જેવી ઘટના છે.

Join Our WhatsApp Channel

હાર્ટએટેકથી મોત થવાની ઘટના જાણે સામાન્ય થઈ હોય તેમ લોકોને હાર્ટએટેક(Heart Attack) આવી રહ્યા છે. પહેલા સિનિયર સિટીઝનમાં આ પ્રકારે હાર્ટેએટેકની સમસ્યા જોવા મળતી હતી ત્યાર બાદ યુવાનો અને હવે તો સ્કૂલના વિદ્યાર્થીઓને પણ હાર્ટએટેક આવી રહ્યા છે. આ પ્રકારની સ્થિત હાર્ટએટેકના કારણે જોવા મળી રહી છે. 

નવસારી જિલ્લાના પરતાપોર ગામમાં એબી સ્કૂલ અંગ્રેજી માધ્યમમાં તનિષા ગાંધી નામની વિદ્યાર્થિની(Student) અભ્યાસ કરતી હતી. સવારે 10 વાગ્યે તનિષા પોતાની ફ્રેન્ડ સાથે સ્કૂલની સિડીઓ ચડી રહી હતી એ દરમિયાન જ તેની તબિયતય લખડી હતી ત્યારે તત્કાલ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી પરંતુ એ પહેલા જ વિદ્યાર્થિની બચી શકી નહોતી. વિદ્યાર્થિનીના મોતથી પરીવારજનો પણ શોકમાં મુકાયા છે. ત્યારે લોકોમાં પણ હવે હાર્ટએટેકની વધી રહેલી ઘટનાઓથી ડર પેઠો છે. 

આ સમાચાર પણ વાંચો : Russia Wagner Conflict: રશિયાને નવો પ્રમુખ આપવાની વાત કરનાર યેવજેની રણનીતી પર પાણી ફેરવાઈ ગયુ.

Palghar Woman Murder And Robbery Case પાલઘરમાં મહિલાની હત્યા અને સનસનીખેજ લૂંટ કેસમાં બે આરોપી ઝડપાયા પોલીસે ₹૯૦,૦૦૦ નો ચોરાયેલો મુદ્દામાલ કર્યો જપ્ત
Shinde Shiv Sena Massive Donations ૧ વર્ષમાં એકનાથ શિંદેને ઉદ્ધવ અને રાજ ઠાકરે કરતાં ૧૦૦ ગણું વધુ દાન મળ્યું ચૂંટણી પંચના રિપોર્ટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ
Chhattisgarh Blood Red Sky Phenomenon છત્તીસગઢમાં અદભુત નજારો સૂર્યાસ્ત સમયે આખું આકાશ લોહી જેવું લાલ! જુઓ વિડીયો
Mumbai Ahmedabad Bullet Train Completion Target મુંબઈઅમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ૨૦૨૭ ના અંત સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય જમીનથી ૧૦૦ ફૂટ નીચે અદ્યતન સ્ટેશન અને અંડરવોટર ટનલ તૈયાર
Exit mobile version