277
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)ના સર્વેસર્વા એવા શરદ પવારે(Sharad Pawar) દિલ્હી ખાતે મહત્વની બેઠક બોલાવી છે. આ બેઠકમાં ભાગ લેવા માટે પ્રફુલ પટેલ(Praful Patel) તેમજ જયંત પાટીલ(Jayant Patil) દિલ્હી(delhi) માટે રવાના થઇ ગયા છે. એવું માનવામાં આવી રહ્યું છે રાજનૈતિક પરિસ્થિતિને જોતા શરદ પવાર કોંગ્રેસ(congress) પાર્ટી સાથે ભેગા મળીને કોઈ મોટું પગલું લઈ શકે છે.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં સરકાર પડી ભાંગશે? વિરોધપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસ અચાનક ગાયબ- જાણો વિગત
You Might Be Interested In