મહારાષ્ટ્રમાં હવે એનસીપી ભજવશે વિપક્ષની ભૂમિકા- આ દિગ્ગજ નેતાને વિધાનસભામાં વિપક્ષના નેતા બનાવ્યા-દેવેન્દ્ર ફડણવીસનું લેશે સ્થાન

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

અઢી વર્ષ સુધી સરકાર ચલાવ્યા બાદ ઉદ્ધવ ઠાકરેની(Uddhav Thackeray) આગેવાની હેઠળની મહાવિકાસ આઘાડી સરકાર(Mahavikas Aghadi Government) એકનાથ શિંદેના(Eknath Shinde) બળવાને કારણે પડી ભાંગી છે. 

હવે એકનાથ શિંદેની સરકાર બન્યા બાદ એનસીપીએ(NCP) હવે વિપક્ષની સીટ(Opposition seat) પર બેસવાનું છે.

એનસીપી નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી(Deputy CM) અજિત પવાર વિધાનસભામાં(Assembly) વિપક્ષના નવા નેતા ચૂંટાયા છે.
 
એટલે કે વિપક્ષના નેતાની જવાબદારી હવે અજિત પવારના(Ajit Pawar) ખભા પર રહેશે.

અજિત પવાર પહેલીવાર મહારાષ્ટ્રમાં વિપક્ષના નેતાની(Opposition Leader) ભૂમિકામાં જોવા મળશે.

આ સમાચાર પણ વાંચો : ખુરશી ગઈ હવે પક્ષને બચાવવામાં લાગ્યા ઉદ્ધવ ઠાકરે-જિલ્લા પ્રમુખોની બોલાવી બેઠક- આ મોટા મુદ્દા પર કરશે ચર્ચા

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More