159
Join Our WhatsApp Community
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પ્રમુખ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે આજે ખાસ બેઠક યોજાઈ હતી. આ જાણકારી ખૂદ PMO દ્વારા આપવામાં આવી છે.
મીડિયા રીપોર્ટ્સ પ્રમાણે પ્રધાનમંત્રી આવાસ ખાતે યોજાયેલી આ બેઠક આશરે 50 મિનિટ ચાલી હતી.
રાજકારણ ના સમીકરણો મામલે શરદ પવાર અને પીએમ મોદીની આ બેઠક ખૂબ જ મહત્વની હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
નોંધનીય છે કે શરદ પવારે દિલ્હીમાં આ પહેલા બે વાર બેઠક કરી છે. પહેલી કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ સાથે અને બીજી રાજનાથ સિંહ સાથે.
You Might Be Interested In