Site icon

સત્તા જવાની સાથે જ હિંદુત્વ ભૂલી ગયા હોવાનો ભાજપના આ નેતાનો ઉદ્ધવ ઠાકરે પર કટાક્ષ

News Continuous Bureau | Mumbai

બે વર્ષ બાદ મહારાષ્ટ્રમાં(Maharashtra) ધૂમધામથી ગણેશોત્સવની ઉજવણી(Ganeshotsav celebration) કરવામાં આવી હતી. ભાજપના(BJP) મોટાભાગના રાજકીય પક્ષના(political party) નેતાઓ અને શિવસેનાથી(Shivsena) છૂટ્ટા પડીને મુખ્યમંત્રી(CM) બનેલા એકનાથ શિંદેએ(Eknath Shinde) પણ અનેક  ગણેશમંડળોમાં (Ganesh mandals) જઈને દર્શન લીધા હતા. ઘણા નેતાઓએ ટ્વીટ(Tweet) કરીને ગણેશોત્સવની શુભેચ્છાઓ(Ganeshotsav  Wishes) પણ પાઠવી હતી. હવે આમાં મોહિત કંબોજે(Mohit Kamboj) પણ એક નવું ટ્વિટ કર્યું છે.

Join Our WhatsApp Community

મોહિત કંબોજે ટ્વિટ કરીને શિવસેના પક્ષ પ્રમુખ ઉદ્ધવ ઠાકરે(Shiv Sena party president Uddhav Thackeray) પર સીધું નિશાન સાધ્યું છે. શનિવારે સવારે મોહિત કંબોજે ઠાકરેને યાદ અપાવ્યું કે ઉદ્ધવ ઠાકરે ગણેશોત્સવ અને દહીહંડી(Ganeshotsav and Dahihandi) બંને તહેવારો પર જનતાને શુભેચ્છા આપી નથી.

આ સમાચાર પણ વાંચો ગુજરાત પોલીસની દમદાર કામગીરી-છેલ્લા એક વર્ષમાં પકડી પાડ્યું અધધ આટલા કરોડનું ડ્રગ્સ- આંકડો જાણીને ચોંકી જશો

અઢી વર્ષ બાદ જે ઉત્સાહ સાથે હિન્દુઓએ બંને તહેવારોની ઉજવણી કરી તે માટે કંબોજે એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસનો(Eknath Shinde and Devendra Fadnavis) હર હર મહાદેવ(Har Har Mahadev) કરીને આભાર માન્યો હતો કે સાથે શ્રી ઉદ્ધવ ઠાકરેએ "રાજ્યના 12 કરોડ લોકોએ ન તો ગણેશોત્સવની શુભેચ્છા પાઠવી કે ન તો દહીહાંડી." એવી ટ્વીટ પણ કંબોજે કરી હતી.

મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે તેમના અઢી વર્ષના કાર્યકાળ દરમિયાન સોશિયલ મીડિયા(Social media) પર સક્રિય હતા પરંતુ સત્તામાં આવ્યા બાદ તેઓ હિન્દુ તહેવારોને ભૂલી ગયા છે. એવી ટીકા પણ કંબોજે ટ્વીટ દ્વારા કરી હતી અને કહ્યું ટ્વિટમાં કહ્યું હતું કે "હિન્દુત્વની સામે યાકુબ મેમણના પરિવારનું દબાણ વધુ છે. તેથી તેમને  કબરની મઝાર બનાવવામાં મદદ કરી પરંતુ ગણપતિ બાપ્પાના આગમન અથવા વિસર્જન માટે ટ્વીટ કર્યું ન હતું.”

 

Devendra Fadnavis Conspiracy: મહારાષ્ટ્ર રાજકારણમાં મોટો ભૂકંપ! ફડણવીસ અને શિંદેને જેલમાં ધકેલવાનું હતું કાવતરું? પૂર્વ DGP સંજય પાંડે સામે કેસની ભલામણ
Atal Setu Coastal Road Connector: કામ પૂરું છતાં રાહ જોવી પડશે! અટલ સેતુ-કોસ્ટલ રોડ જોડાણ તૈયાર, પણ આ એક વિઘ્ને નવી મુંબઈ એરપોર્ટ જવાની ગણતરી બગાડી
Maharashtra Weather Update: મહારાષ્ટ્રમાં હાડ થીજવતી ઠંડી! ઉત્તરના પવનોએ મુંબઈ સહિત રાજ્યને ઠુંઠવી દીધું, જાણો આગામી 48 કલાકમાં ક્યાં પડશે વધુ ઠંડી
Raj Thackeray on Ladki Bahin Yojana: ‘1500 રૂપિયા તો 15 દિવસમાં પૂરા થઈ જાય છે’, રાજ ઠાકરેએ મોંઘવારી મુદ્દે સરકારને ઘેરી
Exit mobile version