મધ્યપ્રદેશ સરકારે મહારાષ્ટ્ર રાજ્ય થી આવનાર દરેક નાગરિક પર કડક ધ્યાન રાખવાનું સૂચન આપ્યું છે.
મહારાષ્ટ્રમાંથી મધ્યપ્રદેશ જનાર દરેક વ્યક્તિએ થર્મલ સ્ક્રીનીંગ કરાવવું પડશે તેમજ પોતાનો કોરોના નેગેટિવ રિપોર્ટ દેખાડવો પડશે
આ ઉપરાંત મહારાષ્ટ્ર સાથેના તમામ સરહદીય વિસ્તારમાં મધ્યપ્રદેશે એલર્ટ આપ્યું છે અને ત્યાં થનાર સાર્વજનિક અને વ્યક્તિગત કાર્યક્રમો પર પ્રતિબંધ લાદ્યા છે.
