Site icon

મહારાષ્ટ્રના આ શહેરમાં એનઆઈએના છાપા પડ્યા. આતંકી હુમલા સાથે છે કનેક્શન. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ની ટીમે મહારાષ્ટ્રના બુલઢાણા અને ગુજરાતમાં વિવિધ સ્થળે છાપો માર્યો હતો. પ્રાપ્ત માહિતી પ્રમાણે પાકિસ્તાની જાસૂસી આ કાવતરામાં સામેલ હોવાની શંકા છે.

Join Our WhatsApp Community

ટેરેરિસ્ટ એટેક કરવા સંવેદનશીલ માહિતી મેળવવા પ્રકરણે આ કાર્યવાહી કરવામાં આવી હતી. 

આ છાપા દરમિયાન શંકાસ્પદ સિમકાર્ડ, દસ્તાવેજો, અન્ય ડિજીટલ સામગ્રી જપ્ત કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : ભારતીય ન્યુઝ પેપરોએ ગુગલ સામે બાંયો ચઢાવી. ગુગલ સામે સરકારે આકરી તપાસ શરુ કરી. જણો વિગતે.

Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Mahavikas Aghadi: મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો,ઠાકરે બંધુઓ એ કરી આટલા કલાક ની મુલાકાત
Ahmednagar: મહારાષ્ટ્રના અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલાયું; જાણો શું છે નવું નામ?
Exit mobile version