Site icon

કોરોના ના  સંક્રમણને રોકવા કેજરીવાલ સરકારે દિલ્હીમાં આ તારીખ સુધી રાત્રી કર્ફ્યુ લગાવ્યું. 

 દિલ્હીમાં કોરોના વાયરસના વધતાં કેસને જોતાં દિલ્હી સરકારે 30મી એપ્રિલ સુધી રાત્રિ કર્ફ્યૂની જાહેરાત કરી છે.  

રાત્રે 10થી સવારના 5 વાગ્યા સુધી દિલ્હીમાં નાઈટ કર્ફ્યૂ લાગુ રહેશે. આ આદેશ આજથી જ લાગુ થઈ જશે

Join Our WhatsApp Community

જોકે ટ્રાફિક મૂવમેન્ટ પર કોઈ પણ પ્રકારની રોક રહેશે નહીં. રાશન, કરિયાણું, ફળ, શાકભાજી, દૂધ, દવાઓ સંબંધિત દુકાનદારોને ઈ પાસ દ્વારા જ મૂવમેન્ટ કરવાની છૂટ મળશે.

આ ઉપરાંત પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાને પણ ઈ પાસ દ્વારા જ મૂવમેન્ટ કરવાની છૂટ મળશે. આઈડી કાર્ડ દેખાડવા પર પ્રાઈવેટ ડોક્ટર, નર્સ, પેરામેડિકલ સ્ટાફને પણ છૂટ મળશે. 

 

કોરોના: દૈનિક કેસમાં થયો આંશિક ઘટાડો, છેલ્લા 24 કલાકમાં આટલા હજાર નવા કેસ નોંધાયા. જાણો નવા આંકડા અહીં

Women Empowerment Gujarat: સુશાસનથી સશક્તીકરણ: આત્મનિર્ભરતાના આકાશમાં ઉડતી ગુજરાતની નારીશક્તિ
Natural Farming: પ્રાકૃતિક કૃષિ : પંચમહાલ જિલ્લો
Delhi Pollution: આભને આંબતું પ્રદૂષણ! દિલ્હીમાં વિઝિબિલિટી ઝીરો, એરપોર્ટ ઠપ્પ, ૧૨૯ ફ્લાઈટ્સ રદ.
Maharashtra Municipal Election: સ્થાનિક સ્વરાજ્યની કસોટી: ૨૩ નગર પરિષદો માટે આજે મતદાન, કોનું પલડું રહેશે ભારે? આવતીકાલે ફેંસલો
Exit mobile version