ગુજરાતનાં 4 મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂને લઈને આવ્યા મોટા સમાચાર. હવે રાજ્યનાં 4 મહાનગરમાં  આ તારીખ સુધી રાત્રિ કર્ફ્યૂ યથાવત્

by Dr. Mayur Parikh

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ચાર મહાનગરોમાં રાત્રિ કરફ્યુ લંબાવવામાં આવ્યો છે. 

રાજ્યનાં અમદાવાદ,વડોદરા, સુરત અને રાજકોટ ચાર મહાનગરોમાં તા ૧૫મી ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવ્યો છે

આ રાત્રિ કરફ્યુ રાત્રે 11 કલાકથી સવારે છ કલાક સુધી અમલમાં રહેશે. આમ કરફ્યુમાં વધુ એક કલાકની છૂટ આપવામાં આવી છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More