News Continuous Bureau | Mumbai
Solar Industries blast: મહારાષ્ટ્ર નાગપુર ( Nagpur ) થી એક મોટા સમાચાર આવી રહ્યા છે. અહીં રવિવારના દિવસે સાંજના સમયે સોલાર ઇન્ડસ્ટ્રીઝ માં મોટો વિસ્ફોટ થયો હતો જેમાં નવ લોકોના મૃત્યુ થયા હતા. જ્યારે કે ત્રણ લોકો ઘાયલ થયા છે. જ્યારે આ વિસ્ફોટ થયો ત્યારે ઇન્ડસ્ટ્રીઝ માં કોઈ બહાર લોકો કામ કરી રહ્યા હતા. આ વિસ્ફોટ ( explosion ) નાગપુર શહેર થી આશરે 60 કિલોમીટર દૂર થયો છે. તેમજ આ ઇન્ડસ્ટ્રી ડિફેન્સ પ્રોડક્શન ( Defense Production ) કરી રહી હતી, તેવી માહિતી સામે આવી રહી છે. મહારાષ્ટ્ર સરકારે ( Maharashtra Government ) મૃતકોના પરિવારજનોને પાંચ લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે.
આ સમાચાર પણ વાંચો : Shahrukh khan Dunki: શાહરુખ ખાન ની ફિલ્મ ‘ડંકી’ એ એડવાન્સ બુકીંગ માં કરી અધધધ આટલા કરોડની કમાણી, ફિલ્મ ને યુએઈના સેન્સર બોર્ડ સ્ક્રીનિંગ દરમિયાન મળ્યું આ સન્માન