કમાલ નો કિસ્સો!! મધ્યપ્રદેશમાં એક છોકરી બ્રેઇન સર્જરી સમયે પિયાનો વગાડતી હતી

by Dr. Mayur Parikh

મધ્યપ્રદેશમાં ગ્વાલિયરની હોસ્પિટલમાં એક છોકરી છ કલાકની સર્જરી દરમિયાન સતત પિયાનો વગાડતી રહી

આ છોકરીને બ્રેઈનમાં ટ્યુમર હતા જેની માટે ઓપરેશન થઈ રહ્યું હતું

નવ વર્ષની સૌમ્યા એ સર્જરી દરમિયાન સતત પિયાનો વગાડ્યો

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More