529
Join Our WhatsApp Community
Nipah Virus :
-
લોકોને જાહેરમાં માસ્ક પહેરવાની સૂચના આપવામાં આવી છે.
-
લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને શરદી, ઉધરસ, માથાનો દુખાવો કે તાવ આવે તો તાત્કાલિક હેલ્થ વર્કરને તેની જાણ કરવા જણાવ્યું છે.
-
બે વ્યક્તિના મોત પછી કેરળમાં 700 લોકોને નિપાહના લક્ષણ હોવાનું જાણવા મળ્યું છે. કેરળના કોઝિકોડમાં આજે પણ નવા કેસ નોંધાયા છે.
- આ સમાચાર પણ વાંચો : Vadodra : વડોદરા શહેરમાં ગણેશોત્સવને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ
You Might Be Interested In