News Continuous Bureau | Mumbai
NITI Aayog: ભારત સરકારના નીતિ આયોગ દ્વારા “આકાંક્ષી તાલુકા કાર્યક્રમ” ( Aspirational Districts Programme ) શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ગુજરાત રાજ્યનાં 10 જિલ્લાનાં 13 તાલુકાઓ પૈકી સુરેન્દ્રનગર ( Surendranagar ) જિલ્લાના સાયલા તાલુકાનો સમાવેશ કરવામાં આવેલ છે. આ કાર્યક્રમ અંતગર્ત “સંપૂર્ણતા અભિયાન” ( Sampoornata Abhiyan ) શરૂ કરવામાં આવ્યું છે જે અન્વયે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

NITI Aayog Program organized under this campaign of NITI Aayog at Saila village of Surendranagar district..

NITI Aayog Program organized under this campaign of NITI Aayog at Saila village of Surendranagar district..
ઉલ્લેખનીય છે કે, છેવાડાના માનવી સુધી વિકાસનાં ફળો પહોંચતા કરવા સરકાર પ્રતિબદ્ધ છે ત્યારે વિકાસ સાધવામાં પાછળ રહી ગયા હોય તેવાં જિલ્લા, તાલુકા, ગામ, વિસ્તારોને વિકાસની અગ્રીમ હરોળમાં લાવવા માટે સરકાર ( Central Government ) દ્વારા અવિરત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

NITI Aayog Program organized under this campaign of NITI Aayog at Saila village of Surendranagar district..
ભારત સરકારના ‘નેશનલ ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા ( NITI )’ નીતિ આયોગ દ્વારા દેશભરમાંથી 112 આકાંક્ષી જિલ્લાઓ (Aspirational District Programme -ADP) અને 500 જેટલા આકાંક્ષી તાલુકાઓ (Aspirational Block Programme -ABP) જાહેર કરવામાં આવ્યા છે. યોજાયેલ કાર્યક્રમમાં સ્વ સહાય જૂથના બહેનોને ચેક આપવામાં આવ્યા હતા સાથે સગર્ભા મહિલાઓને પોષણયુક્ત કીટ આપવામાં આવી હતી સોઈલ હેલ્થનું વિતરણ કાર્ડનું કરવામાં આવ્યું હતું.

NITI Aayog Program organized under this campaign of NITI Aayog at Saila village of Surendranagar district..
આ સમાચાર પણ વાંચો : Ahmedabad: રેલવે બોર્ડ ના એડીશનલ મેમ્બર (કોમર્શિયલ)એ લીધી અમદાવાદ મંડળની મુલાકાત, આ સ્ટેશનનું કર્યું નિરીક્ષણ..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

NITI Aayog Program organized under this campaign of NITI Aayog at Saila village of Surendranagar district..