ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,19 જાન્યુઆરી 2022
બુધવાર
મહારાષ્ટ્રમાં કોરોનાએ ફરી એકવાર જોર પકડ્યું છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 39,207 કેસ નોંધાયા છે અને 53 લોકોના મોત થયા છે
સોમવારે મૃત્યુઆંક 24 હતો એટલે કે, એક દિવસમાં મૃત્યુઆંક બમણાથી વધુ થઈ ગયો છે.
આ સાથે રાજ્યમાં વર્તમાન મૃત્યુ દર વધીને 1.95 ટકા થઈ ગયો છે.
જોકે મંગળવારે ઓમિક્રોનનો એક પણ કેસ નોંધાયો ન હતો.
ઓમીક્રોન કોરોનાનો આખરી વેરિયન્ટ નથી, નિષ્ણાતોએ આપી જોખમની ચેતવણી; જાણો વિગત