Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં કોરોનાની કેસની સંખ્યા ઘટતા ત્રીજી લહેર કાબુમાં, પણ હજી ચિંતા કાયમ; એક દિવસમાં મૃત્યુઆંક બમણો થયો… જાણો આજે કેટલા લોકોએ ગુમાવ્યો જીવ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,19 જાન્યુઆરી 2022          

Join Our WhatsApp Channel

બુધવાર

મહારાષ્ટ્રમાં કોરોનાએ ફરી એકવાર જોર પકડ્યું છે.  

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 39,207 કેસ નોંધાયા છે અને 53 લોકોના મોત થયા છે

સોમવારે મૃત્યુઆંક 24 હતો એટલે કે, એક દિવસમાં મૃત્યુઆંક બમણાથી વધુ થઈ ગયો છે. 

આ સાથે રાજ્યમાં વર્તમાન મૃત્યુ દર વધીને 1.95 ટકા થઈ ગયો છે.

જોકે મંગળવારે ઓમિક્રોનનો એક પણ કેસ નોંધાયો ન હતો.

ઓમીક્રોન કોરોનાનો આખરી વેરિયન્ટ નથી, નિષ્ણાતોએ આપી જોખમની ચેતવણી; જાણો વિગત

Karjat Railway Station Ticket Checking કર્જત રેલવે સ્ટેશને સેન્ટ્રલ રેલવેની સરપ્રાઈઝ ટિકિટચેકિંગ ૩૮૨ મુસાફરો પાસેથી ₹૧.૭૪ લાખથી વધુનો દંડ વસૂલાયો
Pension Adalat Grievance Redressal પેન્શન અટવાયું છે કે ફરિયાદ છે? ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા 18 સપ્ટેમ્બરે વિશેષ પેન્શન અદાલતનું આયોજન
Dahisar 7 Foot Python Rescued બોનેટ ખોલતાં જ ઉડી ગયા હોશ! દહીસરમાં કારના એન્જિનમાં બેઠો હતો 7 ફૂટ લાંબો મહાકાય અજગર, સર્પમિત્રોએ કર્યો રેસ્ક્યુ
Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Exit mobile version