ફાટેલા જીન્સ અને ટૂંકા વસ્ત્રો પહેરીને આવતા દર્શનાર્થીઓને આ મંદિરમાં પ્રવેશ મળશે નહીં

by Dr. Mayur Parikh

ગુજરાતના શામળાજી મંદિરમાં ટૂંકા વસ્ત્રો પહેરીને આવવા પર મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 

નાના કપડા પહેરીને આવતા દર્શનાર્થીઓને મંદિરમાં પ્રવેશ આપવામાં નહી આવે. માસ્ક ફરજીયાત પહેરવું. નાના કપડા પહેરીને દર્શનાર્થે આવતા લોકોને ધોતી આપવામાં આવશે, અને તે પહેરવા પર જ દર્શનની પરવાનગી આપવામાં આવશે.

મંદિરની બહાર એક મોટુ બોર્ડ લગાવવામાં આવ્યુ છે જેમાં આ સૂચના આપવામાં આવી છે.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More