386
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
આજે ફરી શિંદે-ફડણવીસ સરકાર(Maharashtra govt)ની કેબિનેટ બેઠક(Cabinet meeting) યોજાવા જઈ રહી છે.
આજની બેઠકમાં ઔરંગાબાદ(Aurangabad), ઉસ્માનાબાદ(Osmanabad) શહેરનું નામ બદલવાની સાથે નવી મુંબઈ એરપોર્ટનું (Navi Mumbai airport name)નામ DB પાટીલ રાખવાનો અંતિમ નિર્ણય લેવામાં આવશે.
આ સાથે મુખ્યમંત્રી એકનાથ શિંદે(Eknath Shinde) આ બેઠકમાં મુંબઈ મેટ્રોની સમીક્ષા કરશે.
મેટ્રોના કામમાં ઝડપ લાવવા માટે સરકાર ફંડ આપે તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લી કેબિનેટ બેઠકમાં ઠાકરે સરકારના નામ બદલવાના નિર્ણયને શિંદે સરકારે અટકાવી દીધો હતો.
આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં APMCની ચૂંટણીમાં ખેડૂતોને મતદાનના હક લઈને નવી સરકારે લીધો આ નિર્ણય… જાણો વિગત
You Might Be Interested In