પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આજે લોકસભામાં મોટી જાહેરાત કરી છે. આગામી એક વર્ષમાં દેશના તમામ ટોલ પ્લાઝા દૂર કરાશે.
લોકસભામાં બીએસપી ના સાંસદ સાથે થયેલી પ્રશ્નાવલીના ઉત્તરમાં તેમણે આ યોજના પર પ્રકાશ પાડ્યો હતો.
આવનારા દિવસોમાં ફાસ્ટ ટેગ ની જેમ GPS દ્વારા ટોલ ચૂકવવાનો રહેશે.