Site icon

પદ્મ વિભૂષણથી સન્માનિત આ જાણીતા ઇતિહાસકાર-લેખકનું 99 વર્ષની વયે થયું નિધન, જાણો વિગતે  

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 15 નવેમ્બર  2021 

Join Our WhatsApp Community

સોમવાર.

ભારતના જાણીતા ઇતિહાસકાર અને લેખક બાબાસાહેબ પુરંદરેનું આજે સવારે નિધન થયું છે 

તેમણે પુણેની દીનાનાથ મંગેશકર મેમોરિયલ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા.

દીનાનાથ મંગેશકર હોસ્પિટલના આરોગ્ય નિર્દેશક ડૉ. ધનંજય કેલકરે મીડિયાને જણાવ્યું કે બાબાસાહેબને વય-સંબંધિત બિમારીઓ હતી

બાબાસાહેબ પુરંદરે લોકપ્રિય ઇતિહાસકાર-લેખક હોવા ઉપરાંત થિયેટર આર્ટિસ્ટ પણ હતા. 

એવું માનવામાં આવે છે કે મહાન નાટક જનતા રાજા (લોકોના રાજા) દ્વારા છત્રપતિ શિવાજી મહારાજના ઇતિહાસને ઘરે-ઘરે પહોંચાડવામાં બાબાસાહેબની ભૂમિકા હતી.

બાબા પુરંદરેએ શિવાજીના જીવનથી લઈને તેમના વહીવટ અને તેમના સમયગાળાના કિલ્લાઓ પર ઘણા પુસ્તકો લખ્યા છે. 

આ ઉપરાંત, તેમણે છત્રપતિ- જટા રાજાના જીવન અને નેતૃત્વ શૈલી પર એક લોકપ્રિય નાટકનું નિર્દેશન પણ કર્યું.

તેમને 2019માં પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.

કિવી પર કાંગારૂ ભારે પડ્યા: પ્રથમ વખત T20 વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયા ન્યૂઝિલેન્ડને હરાવીને ચેમ્પિયન બન્યું

Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Mahavikas Aghadi: મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો,ઠાકરે બંધુઓ એ કરી આટલા કલાક ની મુલાકાત
Ahmednagar: મહારાષ્ટ્રના અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલાયું; જાણો શું છે નવું નામ?
Exit mobile version