પશ્ચિમ બંગાળના રાજકારણમાં ઉથલપાથલ થવાની સંભાવના દેખાવા માંડી છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર દાવો કરવામાં આવી રહ્યો છે કે 33 ધારાસભ્યો ટીએમસી સાથે સંપર્કમાં છે, આ સિવાય ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મુકુલ રોયના પુત્ર શુભ્રાંશુ પણ તૃણમૂલ માં જોડાવા માંગે છે.
જો કે ભાજપના પ્રવક્તા શામિક ભટ્ટાચાર્યએ તેને અફવા ગણાવી છે.
ઉલ્લેખનીય છે કે ચૂંટણી પહેલા,ટીએમસીના 50થી વધારે નેતાઓએ બીજેપીનો છેડો પકડ્યો હતો. આમાંથી 33 તો ધારાસભ્યો હતા જેઓ ભાજપમાં જોડાયા હતા. તેમાંથી 13 ને પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવી હતી.
મુંબઈગરાઓની ચિંતા વધી; મ્યુકરમાયકોસીસના કારણે 59 જણનાં મૃત્યુ
