Site icon

Odisha Menstrual Leave: ઓરિસ્સાને સરકારે મહિલાઓને આપી મોટી રાહત, હવે પિરિયડ દરમિયાન એક દિવસની રજા મળશે.

Odisha Menstrual Leave : સ્વતંત્રતા દિવસના અવસર પર ઓડિશા સરકારે મોટી જાહેરાત કરી

Odisha Menstrual Leave Odisha government has given a big relief to women, now they will get one day off during period.

Odisha Menstrual Leave Odisha government has given a big relief to women, now they will get one day off during period.

News Continuous Bureau | Mumbai

Odisha Menstrual Leave : ઓડિશા સરકારે એક ઐતિહાસિક પગલું લીધું છે જે મુજબ સરકારી અને પ્રાઇવેટ બન્ને ક્ષેત્રોમાં કામ કરવા વાળી મહિલાઓને ( Women Employees ) એક દિવસ માટે પીરિયડ લીવ મળશે. આ ઘોષણા 78 માં સ્વતંત્રતા દિવસ સમારોહ દરમિયાન ઉપમુખ્યમંત્રી પ્રભાતી દ્વારા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે અનેક મહિલા સંગઠનો તેમજ અનેક આંદોલનકારી સંગઠનોએ સરકાર પાસે માંગણી કરી હતી કે મહિલાઓને માસિક ધર્મ ( Menstrual Leave ) દરમિયાન અનેક તકલીફોનો સામનો કરવો પડે છે. આ પરિસ્થિતિમાં સરકારે મહિલાઓની મદદ કરવી જોઈએ.  

Join Our WhatsApp Community

ઓરિસ્સાની સરકારે ( Odisha Government ) આ પ્રકારનો નિર્ણય લઈને મહિલાઓ ( Women  ) માટે એક મોટી રાહત જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ ભારત તેમજ પૂર્વ ભારતના રાજયોમાં ઉત્તર અને પશ્ચિમી ભારતના રાજ્યોના પ્રમાણમાં વધુ મહિલાઓ નોકરી કરે છે. આમ ઓરિસ્સાની પહેલી ભાજપ સરકારે ( BJP government ) મહિલાઓ માટે એક મોટું પગલું લીધું છે

આ સમાચાર પણ વાંચો : Mumbai: મુંબઈ શહેર માટે સારા સમાચાર હવે પશ્ચિમ ઉપનગરને મળશે નવા ફાયર સ્ટેશન અને સાત નવા સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ.

 

Ajit Pawar: અજિત પવાર નો મહિલા પોલીસ અધિકારીને ફોન પર ઠપકો આપતા નો વીડિયો થયો વાયરલ, NCPના નેતાઓએ આ રીતે કર્યો દાદા નો બચાવ
Security: સુરક્ષા માટે દક્ષિણ મુંબઈના હાઇ-સિક્યોરિટી ઝોનમાં વિરોધ પર નિયંત્રણની માંગ, Milind Deora દ્વારા CM ને પત્ર
Maratha Reservation: જરાંગેના આંદોલન થી ઓબીસી સમાજ અને મરાઠા નથી સંતુષ્ટ! જાણો શું થશે ભાજપ પર તેની અસર
Maharashtra: મહારાષ્ટ્ર માં હવે પ્રાઇવેટ સેક્ટરમાં હવે આટલા કલાકની ડ્યુટી, કેબિનેટે સુધારાને આપી મંજૂરી,જાણો ઓવરટાઇમમાં શું થયા ફેરફાર
Exit mobile version