News Continuous Bureau | Mumbai
અપ્રમાણસર સંપત્તિના કેસમાં(disproportionate wealth case) હરિયાણાના(Haryana) પૂર્વ મુખ્યમંત્રી(Former Chief Minister) ઓમ પ્રકાશ ચૌટાલાની(Om Prakash Chautala) સજા પર ચૂકાદો આપ્યો છે.
દિલ્હીની વિશેષ સીબીઆઈ કોર્ટે(Special CBI Court) આજે હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઓમપ્રકાશ ચૌટાલાને ચાર વર્ષની જેલની સજા ફટકારી છે
સાથે જ કોર્ટે રૂ. 50 લાખનો દંડ પણ ફટકાર્યો છે અને ચૌટાલાની ચાર મિલકતો જપ્ત કરવાનો આદેશ પણ આપ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગત શનિવારે સુનાવણી પૂર્ણ થયા બાદ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : દિલ્હીના LGના શપથગ્રહણમાં નારાજ થયા પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો. હર્ષવર્ધન, આ કારણે ગુસ્સામાં છોડી ગયા સમારોહ; જુઓ વિડીયો, જાણો વિગતે