Site icon

તમિલનાડુના મંદિરમાં ઉત્સવ દરમિયાન તૂટી પડી ક્રેન, 4 શ્રદ્ધાળુઓના નિપજ્યા મોત, કેમેરામાં કેદ થઈ દુર્ઘટના.. જુઓ વીડિયો

તમિલનાડુના ચેન્નાઈના અવારક્કોનમમાં રવિવારે રાત્રે મંદિરના ઉત્સવ દરમિયાન એક મોટો અકસ્માત થયો હતો. પ્રાપ્ત જાણકારી મુજબ ઉત્સવ દરમિયાન ક્રેન તૂટી પડતાં 4 લોકોનાં મોત થયાં છે અને 10 ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.  ઘાયલોને અરક્કોનમ અને તિરુવલ્લુરની સરકારી હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માત ચેન્નાઈ નજીક નેમિલીના કિલવિધિ ગામમાં દ્રૌપદી અમ્માન ઉત્સવ દરમિયાન થયો હતો.

On Camera, Crane Crashes At Tamil Nadu Temple Festival, 4 Dead

તમિલનાડુના મંદિરમાં ઉત્સવ દરમિયાન તૂટી પડી ક્રેન, 4 શ્રદ્ધાળુઓના નિપજ્યા મોત, કેમેરામાં કેદ થઈ દુર્ઘટના.. જુઓ વીડિયો

News Continuous Bureau | Mumbai

તમિલનાડુના ચેન્નાઈના અવારક્કોનમમાં રવિવારે રાત્રે મંદિરના ઉત્સવ દરમિયાન એક મોટો અકસ્માત થયો હતો. પ્રાપ્ત જાણકારી મુજબ ઉત્સવ દરમિયાન ક્રેન તૂટી પડતાં 4 લોકોનાં મોત થયાં છે અને 10 ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.  ઘાયલોને અરક્કોનમ અને તિરુવલ્લુરની સરકારી હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માત ચેન્નાઈ નજીક નેમિલીના કિલવિધિ ગામમાં દ્રૌપદી અમ્માન ઉત્સવ દરમિયાન થયો હતો.

Join Our WhatsApp Community

આ ભયાનક ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેમાં ક્રેન અચાનક પડી જતા જોવા મળી રહી છે.

જુઓ વીડિયો

રાનીપેટ કલેક્ટર આ ઘટના વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે તહેવારમાં ક્રેનનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. આથી ક્રેન ચાલકની ધરપકડ કરી તપાસ શરૂ કરવામાં આવી છે. અહેવાલો અનુસાર, સેંકડો લોકો નેમિલીના મંડી અમ્મ મંદિરમાં તહેવાર માટે એકઠા થયા હતા. મિલેરુ કાર્યક્રમ દરમિયાન આ અકસ્માત થયો હતો. આ સમયે લોકો ક્રેઈન પર ચડીને મંદિરની મૂર્તિઓને પુષ્પમાળા કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

 આ સમાચાર પણ વાંચો: ખાદ્યપદાર્થોના વેપારીઓને રાહત, હવે તપાસ કર્યા વિના જ લાયસન્સ\રજીસ્ટ્રેશન રીન્યુ થશે.. પણ આ શરતો સાથે..

Pregnant Job scam: નકલી લાલચમાં ફસાયોકોન્ટ્રાક્ટર: પુણેમાં ‘પ્રેગ્નન્ટ જોબ’ના કૌભાંડથી ૧૧ લાખની છેતરપિંડી.
Bachchu Kadu Movement: બચ્ચુ કડુના ખેડૂત આંદોલનમાં આજે મનોજ જરાંગે પાટીલ થશે સામેલ, નાગપુરમાં ખેડૂતોનો પડાવ, આ છે માંગ
Cyclone Mantha: મહારાષ્ટ્રમાં હવામાનનો ખતરો યથાવત્: ચક્રવાતની અસર વધુ કેટલાક સમય રહેશે, કોંકણ કિનારાને ‘હાઇ એલર્ટ’ જાહેર.
Maharashtra cybercrime news: સાયબર ક્રાઇમ પર તવાઈ: સભાપતિએ ‘બનાવટી એપ’ દ્વારા થતી છેતરપિંડી રોકવા નિર્દેશ આપ્યા, યુવાનોને જાગૃત કરવા અપીલ.
Exit mobile version