News Continuous Bureau | Mumbai
Adraj Moti Railway Yard: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ પર આદરજ મોટી-વિજાપુર રેલવે લાઈન ગેજ રૂપાંતરણ પરિયોજનાનું કામ ચાલી રહ્યું છે. આ પરિયોજના હેઠળ આદરજ મોટી રેલવે યાર્ડમાં આવેલ રેલવે ફાટક નં. 7 પર નવી રેલવે ટ્રેક લિંકિંગનું કામ કરવાનું પ્રસ્તાવિત છે. તે મુજબ આદરજ મોટી યાર્ડમાં આવેલ રેલવે ફાટક નં. 07, તારીખ 15 ડિસેમ્બર 2024 ના રોજ રાત્રે 22.00 કલાકથી 16 ડિસેમ્બર 2024 ના રોજ સવારે 10.00 કલાક સુધી (12 કલાક) અવરજવર માટે બંધ રહેશે.
રોડ ( Adraj Moti Railway Yard ) ઉપયોગકર્તા આ સમયગાળા દરમિયાન રેલવે ક્રોસિંગ નંબર 6 થી અવરજવર કરી શકે છે.
આ સમાચાર પણ વાંચો : GSRTC Volvo Buses: જાહેર પરિવહનની ઉત્તમ સેવાઓ પુરી પાડતી ગુજરાત સરકાર, રાજયમંત્રી હર્ષ સંઘવીએ નવિન હાઈટેક વોલ્વો બસોને ફલેગ ઓફ આપી કરાવી પ્રસ્થાન..જુઓ ફોટોસ
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.