ભાજપના સાંસદ શાંતનુ ઠાકુર અને ત્રણ ધારાસભ્યો ભાજપ ને ગુડબાય કહેવા ના મૂડમાં છે.
આચાર્ય નેતાઓ પશ્ચિમ બંગાળના છે. તેમજ મુકુલ રોય દ્વારા તૃણમૂલ કોંગ્રેસમાં પ્રવેશ લીધા બાદ આ તમામ લોકો પણ તૃણમૂલ માં જોડાય તેવી શક્યતા છે.
ભાજપના પાર્ટી અધ્યક્ષ દિલીપ ઘોષ દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી આ બેઠકમાં આ ચાર નેતાઓ ગેરહાજર હતા.
કર્ણાટકથી આવ્યો થ્રિલિંગ વીડિયો, પાલતુ હાથી અને જંગલી હાથી વચ્ચે જોરદાર લડાઈ; જુઓ વીડિયો