Site icon

મહાવિકાસ આઘાડી સરકારના વધુ એક નેતા હવે ED ના રડાર પરઃ આટલા કલાક પૂછતાછ થઈ; જાણો વિગત

ED's 12-hour raid at the house of famous industrialists Parekh brothers, the main reason for the raid came to light...

ED's 12-hour raid at the house of famous industrialists Parekh brothers, the main reason for the raid came to light...

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 8 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Community

બુધવાર.

મહાવિકાસ આઘાડી સરકારના વધુ એક  નેતા એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટ (ED)ના રડાર પર આવી ગયા છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા પ્રાજ્કત તનપૂરેની EDએ લગભગ સાત કલાક પૂછપરછ કરી હતી.

મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટીવ બેન્ક કૌંભાડ પ્રકરણમાં આ તપાસ કરવામા આવી રહી છે. મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટીવ બેન્કની નીલામીમાં પ્રાજકત તનપુરેએ એક સાકર કારખાનુ તદન ઓછી કિંમતમાં ખરીદ્યું  હોવાનો આરોપ છે. તેથી આ તપાસ ED દ્વારા કરવામાં આવી રહી છે. પ્રાજ્કત તનપુરેને EDએ સમન્સ મોકલ્યા હતા અને મંગળવારે હાજર થવાનું ફરમાન કરવામા આવ્યું હતું.

 

ગોવામાં કોંગ્રેસને વધુ એક ફટકો : પૂર્વ મુખ્યમંત્રી રવિ નાઈકે આપ્યું રાજીનામું; આ પાર્ટીમાં જોડાય તેવી શક્યતા 

મહારાષ્ટ્ર સહકારી બેન્કે અનેક સાકર કારખાનાઓને લોન આપી છે. લોન આપવામાં મોટા પાયા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો. તેમાં પ્રાજ્કત તનપુરએ અહમદનગરામં રામ ગણેશ ગડકરી સાકર કારખાનું જેની મૂળ કિંમત 26 કરોડ રૂપિયા હતી, તેને 12 કરોડ રૂપિયાનાં ખરીદયું હતુ. આ કારખાનાને મહારાષ્ટ્ર બેન્કે મોટી લોન આપી હતી. તેના વ્યવહારમાં મોટા પ્રમાણમાં કૌભાંડ થયું હોવાનો EDને આશંકા છે. તેથી પ્રાજ્કત તનપૂરની તપાસ કરી રહી છે.

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version