મહારાષ્ટ્રમાં ભાજપ સહિત અન્ય પાર્ટીઓ એ રાષ્ટ્રપતિ શાસન લાદવાની માગણી કરી છે.
આજે ભાજપ સહિત આરપીઆઇ, વંચિત બહુજન આઘાડી જેવા અન્ય વિપક્ષોએ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગ કરી છે.
મુંબઈના પોલીસ તંત્ર પર કરાતા દબાણ અને ભ્રષ્ટાચારના સંદર્ભે વિપક્ષે રાજ્યપાલને મળવાની વાતનો ઉલ્લેખ કરતા વિનંતી કરી છે કે, રાજ્યપાલ મહારાષ્ટ્રની રાજકીય પરિસ્થિતિની જાણ રાષ્ટ્રપતિને કરે.