ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૩ એપ્રિલ 2021
મંગળવાર
મહારાષ્ટ્ર સરકારે જે ઓર્ડર જાહેર કર્યો છે તે ઓર્ડર 14 એપ્રિલ 2021 ના રોજ સાંજે 8 વાગ્યાથી 30 એપ્રિલ 2021 ના રોજ રાત્રે 12 વાગ્યા સુધી લાગુ રહેશે.
એટલે કે સરકારે આ ઓર્ડર 17 દિવસ માટે લાગુ કર્યો છે. સરકારે સીધેસીધુ lockdown તો જાહેર નથી કર્યું પરંતુ કડક નિર્બંધો લગાડ્યા છે.
