Site icon News Continuous Bureau | Mumbai

સુરતના આ વિસ્તારમાં થશે પાનના ગલ્લા બંધ, કોરોનાને કાબુમાં લેવા મનપાનું ફરમાન

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

નવી દિલ્હી

Join Our WhatsApp Channel

3 જુલાઈ 2020

ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. એક સમયે દેશમાં ગુજરાત દર્દીઓને મામલે પ્રથમ નંબરે હતું ..છેલ્લા કેટલાય દિવસોથી અમદાવાદ બાદ હવે સુરત જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહયું છે. જેને પગલે સુરત મહાનગરપાલિકાએ મોટો નિર્ણય કરીને,  3 ઝોનમાં પાન-મસાલાનાં ગલ્લાઓ પર સુરત કોર્પોરેશને પ્રતિબંધ લગાવી દીધો છે.

સુરતના ત્રણ ઝોનમાં દુકાનો બંધ રાખવાના આદેશ મનપા કમિશ્નર બંછાનિધી પાનીએ આપ્યો છે. જે જાહેરનામા અનુસાર, સુરતના કતારગામ, વરાછા-એ અને વરાછ-બી ઝોનમાં સાત દિવસ સુધી પાનગલ્લાની દુકાનો બંધ રહેશે. આ સાથે જ સુરતના અન્ય ઝોનમાં પાનની દુકાનો ખુલ્લી રહેશે. પરંતુ અહીં ચારથી વધુ લોકો ભેગા નહિ થઈ શકે.

આ બીજુ સુરતનાં પગલે રાજકોટ મનપા કમિશનરે પણ જાહેરાત કરી છે કે, ચા-પાનની દુકાન પર લોકોની ભીડ એકઠી થશે તો તેને બંધ કરાવવામાં આવશે અને આવું રોગચાળાને કાબુમાં લેવાનાં સાવચેતીના ભાગરૂપે મનપા નિર્ણય લઇ શકે છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

https://bit.ly/2VKmd8S  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com       

Thane MD Drug Peddler ડ્રગ્સ વિરોધી અભિયાનમાં મોટી સફળતા થાણે ક્રાઇમ બ્રાન્ચે ₹૬.૧૨ લાખની કિંમતનું ૨૦૪ ગ્રામ મેફેડ્રોન ઝડપી પાડ્યું
Thane Crime Branch Busts Deer Skin Smuggling પ્રતિબંધિત વન્યજીવ અંગો વેચવાનું કાવતરું નિષ્ફળ, થાણે ક્રાઇમ બ્રાન્ચે ₹૧૩.૬૦ લાખનો માલસામાન જપ્ત કર્યો
Major Rift In Mahayuti મહારાષ્ટ્ર સત્તા પક્ષમાં ‘ઓલ ઈઝ નોટ વેલ’! એકનાથ શિંદેના એક ઝટકાથી મહાયુતિના સમીકરણો પલટાયા મંત્રાલયથી દિલ્હી સુધી દોડધામ
Presidential Assent To Gujarat UCC શું ૨૦૨૯ સુધીમાં આખા ભારતમાં લાગુ થઈ જશે UCC? ગુજરાતને મંજૂરી મળતાં જ અન્ય રાજ્યો માટે સમયમર્યાદા નક્કી, વાંચો પૂરો રોડમેપ
Exit mobile version