Site icon

જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી- બનાસકાંઠામાં મેઘ મહેર- આ હાઇવેનો એક તરફનો રસ્તો કરાયો બંધ

News Continuous Bureau | Mumbai

ગુજરાતમાં(Gujarat) હાલ સર્વત્ર ભારેથી અતિભારે વરસાદની આગાહી(Heavy rain forecast) છે.   

Join Our WhatsApp Community

વરસાદની આગાહીના(Rain forecast) પગલે બનાસકાંઠાના(Banaskantha) અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ(torrential rain) તૂટી પડ્યો છે. 

દરમિયાન પાલનપુર-આબુરોડ હાઇવે(Palanpur-Aburod Highway) ઉપર કેડ સમાં પાણી ભરાતા એક બાજુના માર્ગને બંધ કરી દેવાયો છે.

જોકે હાઇવે ઉપર પાણી ભરાતા 5 કિલોમીટર લાંબી વાહનોની કતાર(Queue of vehicles) લાગી ગઈ છે.  

હાલ માર્ગ ઉપર ફક્ત મોટા વાહનોને જ પસાર થવા દેવામાં આવી રહ્યા છે. 

આ સમાચાર પણ વાંચો : વધતી જતી મોંઘવારી વચ્ચે આમ જનતાને હાશકારો- મહાનગર ગેસ લિમિટેડે CNG અને PNGની કિંમતમાં કર્યો ઘટાડો- જાણો નવા ભાવ

Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
PM Modi: દિલ્હી બ્લાસ્ટના ઘાયલોને LNJP હોસ્પિટલમાં મળ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Delhi Blast: ૩૦૦ કિલો એમોનિયમ નાઇટ્રેટ ક્યાં છુપાયેલો છે? વિસ્ફોટક બાંગ્લાદેશ-નેપાળના રસ્તે ભારત આવ્યો!
Ayodhya blast: આતંકવાદીઓનો ખતરનાક પ્લાન: અયોધ્યામાં વિસ્ફોટ કરવા ‘સ્લીપર મોડ્યુલ’ એક્ટિવેટ કર્યું હતું! વારાણસી પણ નિશાના પર હતું
Exit mobile version