Parbhani Bus Accident: પરભણીમાં પુલ પરથી બસ 50 ફૂટ ઊંડી ખાઈમાં ખાબકી, 30થી વધુ પ્રવાસીઓ ગંભીર રીતે ઘાયલ.. જાણો વિગતે..

Parbhani Bus Accident Bus plunges into 50 feet deep ditch from bridge in Parbhani, more than 30 passengers seriously injured
Parbhani Bus Accident Bus plunges into 50 feet deep ditch from bridge in Parbhani, more than 30 passengers seriously injured

News Continuous Bureau | Mumbai

Parbhani Bus Accident: પરભણીમાં આજે સવારે રાજ્ય પરિવહનની બસ એક પુલ પરથી પલટી ખાઈ ગઈ હતી. બસ પલટી ખાઈ જતા બસમાં સવાર લગભગ 30થી વધુ પ્રવાસીઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માત સમયે બસ પરભણીના ( Parbhani  ) જીંતુરથી સોલાપુર તરફ જઈ રહી હતી. 

મળતી માહિતી મુજબ, બસ ડ્રાઈવરે બસ પર કાબુ ગુમાવી બેસતા બસ પલટી ખાઈ ગઈ હતી અને 50 ફુટ ઊંડી ખાઈમાં પડી હતી. આ બસ મુંબઈથી લગભગ 500 કિમી દૂર પરભણીના જિંતુર ( Jintur ) તાલુકાના અકોલીમાં પુલ પરથી પડી હતી.

 તમામ ઘાયલોને પરભણી શહેરની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.

અકસ્માતની માહિતી મળતાં જ ફાયર વિભાગ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ સહિત પોલીસ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પ્રાથમિક બચાવ કામગીરી શરુ કરી દીધી હતી. આ અકસ્માતમાં ( Bus Accident ) લગભગ 30 મુસાફરો ( Passengers ) ઘાયલ થયા છે અને તમામની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

આ સમાચાર પણ વાંચો : Scientists Solve Mystery Gate of Hell: તુર્કીમાં છે નરકના દરવાજા જેમાં પ્રવેશતા જ લોકોના મોત થાય છે, વૈજ્ઞાનિકોએ હવે ખોલ્યુ રહસ્ય.. જાણો શું છે આ રહસ્ય..

પ્રાપ્ત માહિતી મુજબ, ઘાયલોને શરૂઆતમાં જિંતુરમાં તબીબી સુવિધામાં માટે લઈ જવામાં આવ્યા હતા. જો કે બાદમાં તમામને પરભણી શહેરની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. હાલ આ મામલે પોલીસે વધુ તપાસ શરુ કરી છે..

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

By Bipin Mewada

Bipin Mewada, a seasoned journalist, boasts over 10 years of expertise in reporting and editing, contributing significantly to the field of journalism.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!