News Continuous Bureau | Mumbai
Special Train: રેલવે પ્રશાસન દ્વારા ટેકનિકલ કારણોસર ટ્રેન નંબર 09405 સાબરમતી-પટના સ્પેશિયલ ટ્રેન નો 27 ઓગસ્ટ 2024થી ઉત્તર પશ્ચિમ રેલવેના ( North Western Railway ) અજમેર, ફુલેરા અને જયપુર સ્ટેશનો પર આગમન – પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફારો કર્યા છે. જેની વિગતો નીચે મુજબ છે.
-
ટ્રેન નંબર 09405 સાબરમતી-પટના સ્પેશિયલનો ( Sabarmati-Patna Special Train ) આગમન-પ્રસ્થાનનો સમય અજમેર સ્ટેશન પર 01.55/02.05 કલાકને બદલે 01:45/01.55 કલાકે, ફુલેરા સ્ટેશન પર 03.11/03.13 કલાક ને બદલે 03.01/03.03 કલાકે તથા જયપુર સ્ટેશન પર 04.00/04.10 કલાક ને બદલે 03.50/04.00 કલાક નો રહેશે.
રેલવે મુસાફરો ( Railway passengers ) આ ટ્રેનના સંચાલન સમય ( Train Timings ) અને સ્ટોપેજ સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.
આ સમાચાર પણ વાંચો : Share market update: કારોબારી સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં ફુલગુલાબી તેજી, ઉછાળા સાથે ખુલ્યા સેન્સેક્સ-નિફ્ટી; રોકાણકારો થયા માલામાલ..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
