Site icon News Continuous Bureau | Mumbai

‘આપ’ની આંધીમાં પૂર્વ પંજાબ સીએમ કેપ્ટન અમરિન્દરસિંહનુ સામ્રાજ્ય પણ ધ્વસ્ત, આ બેઠક પરથી હાર્યા; જાણો વિગતે

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Channel

પંજાબમાં કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે તો પૂર્વ સીએમ કેપ્ટન અમરિન્દર સિંહનુ સામ્રાજ્ય પણ ધ્વસ્ત થઈ ગયું છે.

કેપ્ટન પટિયાલાની વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર અજિત પાલ સિંહની સામે હારી ગયા છે.

અહીં કેપ્ટન અમરિન્દર સિંહ 13 હજાર મતથી હારી ગયા છે.

2017માં કોંગ્રેસમાંથી ચૂંટણી લડનારા અમરિન્દરસિંહે આ બેઠક પર 52000 કરતા વધારે મત થી જીત્યા હતા.

કોંગ્રેસે તેમને સીએમ તરીકે હટાવી દીધા બાદ કેપ્ટને પોતાની પંજાબ લોક કોંગ્રેસ નામની પાર્ટી બનાવી હતી.

પંજાબ ચૂંટણી માટે તેમની પાર્ટીએ ભાજપ સાથે જોડાણ કર્યુ હતુ.  

કેપ્ટન અમરિન્દરસિંહ ભારતીય સેનામાં પણ ફરજ બજાવી ચુકયા છે.

આ સમાચાર પણ વાંચો : યોગી-મોદીની જોડીએ કર્યો કમાલ, તૂટ્યો 45 વર્ષ જૂનો રેકોર્ડ રેકોર્ડ; યુપીમાં ઐતિહાસિક જીત તરફ ભાજપ…

Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Gujarat Desertification Crisis ગુજરાત ધીમે ધીમે રણ બની રહ્યું છે? ૧ કરોડ હેક્ટરથી વધુ જમીન બંજર દેશના ટોપ૩ રાજ્યોમાં સામેલ!
Sibling Reunion After 24 Years હાથ પરનું ટેટૂ અને ૨૦૦૨ની મતદાર યાદી બની નિમિત્ત, ૨૪ વર્ષ બાદ વિખૂટી પડેલી બહેનનું પરિવાર સાથે પુનઃ મિલન
Exit mobile version