ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૬ મે 2021
ગુરૂવાર
હાલ મહારાષ્ટ્રમાં લોકડાઉન છે. તેમજ અહીં નેતાઓની દોડાદોડી પણ નથી. આ પરિસ્થિતિમાં દક્ષિણ મુંબઈના વાલકેશ્વર વિસ્તારમાં આવેલું રાજ ભવન અત્યારે શાંત છે. અહીં પક્ષીઓનો કલરવ સ્પષ્ટ સંભળાય છે. એવામાં ઉનાળામાં સાંજના સમયે મોર અને બીજા પક્ષીઓ નૃત્ય કરે છે જેની તસવીર રાજભવને સાર્વજનિક કરી છે.
લોકડાઉનને કારણે શાંત થયેલા મહારાષ્ટ્રના રાજભવનમાં પંખીઓનો કલરવ અને મોર નૃત્ય.. જુઓ વિડિયો.#MaharashtraLockdown #coronavirus #nature pic.twitter.com/EKTvXxHjS7
— news continuous (@NewsContinuous) May 6, 2021
