News Continuous Bureau | Mumbai
સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો નાગપુર (Nagpur) શહેરનો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બે વ્યક્તિઓ બાઈક પર પેટ્રોલ ભરાવવા માટે આવી પહોંચે છે. આ દરમ્યાન મોબાઇલની(Mobile) ઘંટડી વાગતા તે વ્યક્તિ મોબાઈલ ઉચકવાનો પ્રયત્ન કરે છે અને બરાબર તે સમયે પેટ્રોલની ટાંકીમાં આગ લાગી નીકળે છે.
જોકે સમયસર ફાયર ફાઈટિંગ ઉપકરણનો ઉપયોગ કરીને આ આગને કાબૂમાં લેવામાં આવે છે. જુઓ વિડિયો…
Petrol pump fire at Nagpur : મોબાઇલની ઘંટડી વાગતા જ બાઇકની પેટ્રોલ ટાંકીમાં લાગી આગ. જુઓ વિડિયો.#Fire #petrolpump #nagpur #mobile pic.twitter.com/K0L9EgWslt
— news continuous (@NewsContinuous) June 21, 2023
આ સમાચાર પણ વાંચો: Nandan Nilekani : એક ભૂતપૂર્વ વિદ્યાર્થીએ મુંબઈની કૉલેજમાં રૂ. 315 કરોડનું દાન કર્યું; ઈમોશનલ પોસ્ટ શેર કરી, કહ્યું, મારી જિંદગી…