Site icon

Petrol pump fire at Nagpur : મોબાઇલની ઘંટડી વાગતા જ બાઇકની પેટ્રોલ ટાંકીમાં લાગી આગ. જુઓ વિડિયો.

Petrol pump fire at Nagpur : લોકોને અનેક વખત સમજાવવામાં આવે છે કે પેટ્રોલ પંપ પર મોબાઈલ નો ઉપયોગ ન કરવામાં આવે. પરંતુ લોકો ક્યાં સાંભળે જ છે? તેનું પરિણામ હવે નાગપુરમાં દેખાયું છે.

Petrol pump fire at Nagpur : Mobile rings and catches fire in petrol

Petrol pump fire at Nagpur : Mobile rings and catches fire in petrol

News Continuous Bureau | Mumbai

સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો નાગપુર (Nagpur) શહેરનો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બે વ્યક્તિઓ બાઈક પર પેટ્રોલ ભરાવવા માટે આવી પહોંચે છે. આ દરમ્યાન મોબાઇલની(Mobile) ઘંટડી વાગતા તે વ્યક્તિ મોબાઈલ ઉચકવાનો પ્રયત્ન કરે છે અને બરાબર તે સમયે પેટ્રોલની ટાંકીમાં આગ લાગી નીકળે છે.

Join Our WhatsApp Community

જોકે સમયસર ફાયર ફાઈટિંગ ઉપકરણનો ઉપયોગ કરીને આ આગને કાબૂમાં લેવામાં આવે છે. જુઓ વિડિયો…

 

આ સમાચાર પણ વાંચો: Nandan Nilekani : એક ભૂતપૂર્વ વિદ્યાર્થીએ મુંબઈની કૉલેજમાં રૂ. 315 કરોડનું દાન કર્યું; ઈમોશનલ પોસ્ટ શેર કરી, કહ્યું, મારી જિંદગી…

Srikakulam: રેલિંગની વચ્ચે ફસાયેલા લોકો, ચીસો પાડતી મહિલાઓ… આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમમાં નાસભાગનો કાળજું કંપાવી દે તેવો વિડિયો આવ્યો સામે
Rohit Arya: પુણેમાં થયા રોહિત આર્યાના અંતિમ સંસ્કાર, જાણો કોણ-કોણ લોકો થયા હતા સામેલ?
PM Modi: પીએમ મોદીએ છત્તીસગઢના નવા વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન કર્યું, પૂર્વ પ્રધાનમંત્રી અટલજીને લઈને કહી આ વાત
Andhra Pradesh: આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ મંદિરમાં મચી નાસભાગ, આટલા શ્રદ્ધાળુઓના મોત; સીએમ નાયડુએ વ્યક્ત કર્યો શોક
Exit mobile version