News Continuous Bureau | Mumbai
Pilibhit Encounter:
-
ઉત્તર પ્રદેશના પીલીભીતમાં પોલીસ એન્કાઉન્ટરમાં ત્રણ ખાલિસ્તાની આતંકવાદીઓ માર્યા ગયા છે.
-
પંજાબ અને યુપી પોલીસે સંયુક્ત ઓપરેશન હેઠળ આ ઓપરેશન હાથ ધર્યું છે.
-
ત્રણેય આતંકીઓ ખાલિસ્તાની કમાન્ડો ફોર્સના સભ્યો હોવાનું કહેવાય છે.
-
તેમની પાસેથી બે એકે-47 બંદૂક અને બે ગ્લોક પિસ્તોલ ઉપરાંત મોટી માત્રામાં કારતુસ મળી આવ્યા છે.
-
ત્રણેય પર થોડા સમય પહેલા પંજાબના ગુરદાસપુર પોલીસ ચોકી પર થયેલા ગ્રેનેડ હુમલામાં સામેલ હોવાનો આરોપ હતો.
આ સમાચાર પણ વાંચો : Pune Hit And Run : પુણેમાં વધુ એક હિટ એન્ડ રન, ડમ્પરે ફૂટપાથ પર સૂઈ રહેલા 9 લોકોને કચડ્યા;આટલા લોકોના નિપજ્યા મોત..
Three suspects claimed to be pro-khalistan sympathisers allegedly involved in grenade attack at a police post in Punjab’s Gurdaspur district were killed in encounter during joint operation by UP’s Pilibhit and Punjab police. Two 2 AKs, a glock and ammunition recovered. pic.twitter.com/xPLgJxl9kQ
— Piyush Rai (@Benarasiyaa) December 23, 2024
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)