PM Modi Almora Bus Accident : PM મોદીએ અલમોડા રોડ અકસ્માતમાં થયેલી જાનહાનિ પર વ્યક્ત કર્યો શોક, PMNRF તરફથી એક્સ-ગ્રેશિયાની કરી જાહેરાત.

PM Modi expressed grief over the loss of life in the Almora Road accident

News Continuous Bureau | Mumbai

PM Modi Almora Bus Accident :  ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડના અલમોડામાં થયેલા એક ભીષણ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો અને પ્રિયજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. @PMOIndia દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલા નિવેદનમાં પ્રધાનમંત્રીએ પ્રભાવિત પરિવારો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી, સાથે જ અકસ્માતમાં ઘાયલ થયેલા તમામ લોકોના ઝડપથી સ્વસ્થ થવા પ્રાર્થના પણ કરી. 

પ્રધાનમંત્રીએ કહ્યું, “ઉત્તરાખંડના ( Uttarakhand ) અલમોડામાં થયેલા દુર્ભાગ્યપૂર્ણ માર્ગ અકસ્માતમાં જેમણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે હું મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. હું તમામ ઇજાગ્રસ્તોના ઝડપી સ્વસ્થ થવાની પણ પ્રાર્થના કરું છું.”

આ સમાચાર પણ વાંચો :  Coal India Limited: કોલ ઈન્ડિયા લિમિટેડે ઉજવ્યો 50મો સ્થાપના દિવસ, કેન્દ્રીય મંત્રી જી. કિશન રેડ્ડીએ આ કાર્યક્રમને સંબોધન.

નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) અકસ્માતમાં માર્યા ગયેલા પ્રત્યેક વ્યક્તિના નજીકના સંબંધીઓને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી 2 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. ઈજાગ્રસ્તોને 50,000 રુપિયા આપવામાં આવશે.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

By Hiral Meria

Hiral Meria is a content aggregator with a talent for curating and delivering diverse information to audiences

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!