News Continuous Bureau | Mumbai
Jhansi medical college Fire: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશની ઝાંસી મેડિકલ કોલેજમાં થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ખાતરી આપી કે રાજ્ય સરકારની દેખરેખ હેઠળ, સ્થાનિક વહીવટીતંત્ર પીડિતોને દરેક શક્ય રીતે મદદ કરવામાં વ્યસ્ત છે.
Jhansi medical college Fire: X પર એક પોસ્ટમાં, તેમણે ( Narendra Modi ) લખ્યું:
“હૃદયદ્રાવક! ઉત્તર પ્રદેશમાં ઝાંસીની મેડિકલ કોલેજમાં લાગેલી આગની ઘટના ( medical college Fire ) હૃદયને હચમચાવી નાખે તેવી છે. આમાં જેમણે પોતાના માસૂમ બાળકોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તેઓને આ અપાર દુઃખમાં સહન કરવાની શક્તિ આપે. રાજ્ય સરકારની ( Uttar pradesh Government ) દેખરેખ હેઠળ સ્થાનિક વહીવટીતંત્ર રાહત અને બચાવ માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે: PM @narendramodi.
हृदयविदारक! उत्तर प्रदेश में झांसी के मेडिकल कॉलेज में आग लगने से हुआ हादसा मन को व्यथित करने वाला है। इसमें जिन्होंने अपने मासूम बच्चों को खो दिया है, उनके प्रति मेरी गहरी शोक-संवेदनाएं। ईश्वर से प्रार्थना है कि उन्हें इस अपार दुख को सहने की शक्ति प्रदान करे। राज्य सरकार की…
— PMO India (@PMOIndia) November 16, 2024
PM મોદીએ ઉત્તર પ્રદેશના ઝાંસી મેડિકલ કોલેજમાં આગ લાગવાની ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક વ્યક્તિના પરિવારને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી 2 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરે છે. તેમણે કહ્યું કે ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયા આપવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : Janjatiya Gaurav Divas Gujarat: ગુજરાતમાં “જનજાતિય ગૌરવ દિવસ”ની ઉજવણી.. CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે રૂ.૧૦૨.૮૭ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ, આ પુસ્તકનુ કરાયુ વિમોચન..
Jhansi medical college Fire: પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) એ X પર પોસ્ટ કર્યું:
“PM @narendramodiએ ઉત્તર પ્રદેશની ઝાંસી મેડિકલ કોલેજમાં ( Jhansi Fire ) આગની દુર્ઘટનામાં દરેક મૃતકના પરિવારજનો માટે PMNRF તરફથી 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે. ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.”
PM @narendramodi has announced an ex-gratia of Rs. 2 lakh from PMNRF for the next of kin of each deceased in the mishap in the fire accident at Jhansi Medical College in Uttar Pradesh. The injured would be given Rs. 50,000. https://t.co/V8VVQqBb6M
— PMO India (@PMOIndia) November 16, 2024
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)