મોરબી દુર્ઘટનાથી ભાવુક થયા પીએમ મોદી- તેમના આ કાર્યક્રમમાં કર્યા મોટા ફેરફાર – જુઓ વિડીયો 

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મોરબી દુર્ઘટના બાદ પીએમ મોદીના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

મીડિયા રિપોર્ટ મુજબ એકતા પરેડ ના સાંસ્કૃતિક કાર્યક્રમો રદ કરાયા છે. 

એકતા દિવસની માત્ર પરેડ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દુખ વ્યક્ત કરતા કહ્યું કે, હુ કેવડિયા છુ પણ મન મોરબીમાં છે.

 

આ સમાચાર પણ વાંચો :  રોકડની લ્હાય ભારે પડી- માત્ર 17 રૂપિયામાં 100 લોકોની ક્ષમતા ધરાવતા બ્રિજ માટે કંપનીએ 650થી વધુ લોકોને આપી ટિકિટ- વાંચો સનસનીખેજ અહેવાલ

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment