Site icon News Continuous Bureau | Mumbai

PM Modi Igas Festival: PM મોદીએ ઇગાસ ઉત્સવ નિમિત્તે નાગરિકોને પાઠવી શુભેચ્છા, ભાજપ સાંસદ અનિલ બલુનીના ઘરે કરી ઉજવણી.

PM Modi Igas Festival: અમે વિકાસ અને વારસાને સાથે લઈને આગળ વધવા માટે પ્રતિબદ્ધ છીએઃ પ્રધાનમંત્રી. પ્રધાનમંત્રીએ ઇગાસ ઉત્સવ નિમિત્તે નાગરિકોને શુભેચ્છા પાઠવી

PM Modi greeted the citizens on the occasion of Igas festival

PM Modi greeted the citizens on the occasion of Igas festival

News Continuous Bureau | Mumbai

PM Modi Igas Festival:  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ઇગાસ પર્વ નિમિત્તે તમામ નાગરિકોને શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે, ભારત વિકાસ અને વારસાને સાથે મળીને આગળ વધવા માટે પ્રતિબદ્ધ છે. ખાસ કરીને ઉત્તરાખંડના નાગરિકોને શુભેચ્છા પાઠવતા તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, દેવભૂમિના ઇગાસ ઉત્સવનો વારસો વધુ સમૃદ્ધ બનશે. 

Join Our WhatsApp Channel

PM Modi Igas Festival: X પર થ્રેડ પોસ્ટમાં, તેમણે લખ્યું:

“ઇગાસ ઉત્સવ ( Igas Festival ) નિમિત્તે મારા પરિવારના સભ્યો સહિત ઉત્તરાખંડના તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન! દિલ્હીમાં આજે મને પણ ઉત્તરાખંડના લોકસભા સાંસદ અનિલ બલુની જીને ત્યાં આ ઉત્સવમાં હાજરી આપવાનો લહાવો મળ્યો. હું ( Narendra Modi ) ઈચ્છું છું કે આ તહેવાર દરેકના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ખુશીઓ લાવે @anil_baluni“

“અમે વિકાસ અને વારસાને એક સાથે લઈને આગળ વધવા માટે પ્રતિબદ્ધ છીએ. મને તે વાતનો સંતોષ છે કે લગભગ લુપ્ત થઈ રહેલી લોક સંસ્કૃતિ સાથે સંકળાયેલ ઇગાસ ઉત્સવ ફરી એકવાર ઉત્તરાખંડના ( Uttarakhand ) મારા પરિવારના સભ્યોની આસ્થાનું કેન્દ્ર બની રહ્યો છે.”

આ સમાચાર પણ વાંચો :  Kal ho na ho re release: કરણ જોહર ની બ્લોકબસ્ટર મુવી કલ હો ના હો થઇ રહી છે રી રિલીઝ, જાણો ક્યારે જોઈ શકશો શાહરુખ, પ્રીતિ અને સૈફ ની ફિલ્મ

“ઉત્તરાખંડના મારા ભાઈઓ અને બહેનોએ જે રીતે ઇગાસની પરંપરાને જીવંત કરી છે તે ખૂબ જ પ્રોત્સાહક છે. દેશભરમાં જે મોટા પાયે આ પવિત્ર તહેવાર મનાવવામાં આવી રહ્યો છે તે તેનો સીધો પુરાવો છે. મને વિશ્વાસ છે કે દેવભૂમિનો આ વારસો આગળ વધશે.”

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.) 

Thane Railway Station Alcohol Smuggling થાણે સ્ટેશને એક્સાઇઝ ટીમનો મોટો દરોડો ગોવા બનાવટના વિદેશી દારૂ સાથે રેલવે એટેન્ડન્ટ ઝડપાયો, ₹૭૧,૫૬૦નો મુદ્દામાલ જપ્ત!
ATM Walkie Talkie PIN Theft Scam ATM બૂથમાં વૉકીટૉકી સંતાડી PIN ચોરી કરતી ગેંગનો પર્દાફાશ બોઇસરમાં મહિલા સાથે ₹૯૦,૦૦૦ની છેતરપિંડી કરનાર ગઠિયો જેલભેગો!
EC High Level Meeting Delhi વિવાદો વચ્ચે દિલ્હીમાં ચૂંટણી પંચની હાઈલેવલ બેઠક CEC સાથે બંને ચૂંટણી કમિશનરો જોડાયા, મોટા નિર્ણયોની શક્યતા!
Mumbai Ganesh Visarjan Cleanliness Drive મુંબઈમાં ૨૧ કલાક ચાલેલી ઐતિહાસિક વિસર્જન યાત્રા બાદ ભાવુક વિદાય જુહુ ચોપાટી પરથી BMC એ ૩૪ ટન કચરો એકત્ર કર્યો!
Exit mobile version