News Continuous Bureau | Mumbai
PM Modi Bhubaneswar: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ( Narendra Modi ) ઓડિશાના ભુવનેશ્વરમાં ( Bhubaneswar ) પીએમ આવાસ યોજનાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો.
PM Modi Bhubaneswar: પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;
“ચા પર આહલાદક વાતચીત! પીએમ આવાસ યોજનાના ( PM Awas Yojana ) લાભાર્થીઓ સાથે બેઠા અને તેમની જીવનયાત્રા સાંભળી. આ યોજનાનો લાભ મોટી સંખ્યામાં મહિલાઓને જોઈને ખાસ કરીને આનંદ થયો. તેઓએ કહ્યું કે કેવી રીતે આ યોજના અને આવી અન્ય યોજનાઓ જીવનમાં પરિવર્તન લાવી રહી છે.”
Delightful conversations over tea! Sat down with PM Awas Yojana beneficiaries and heard their life journeys. Particularly gladdening to see large number of women benefitting from this scheme. They spoke of how this scheme, and other such schemes are transforming lives. pic.twitter.com/u4iqZXb0df
— Narendra Modi (@narendramodi) September 17, 2024
આ સમાચાર પણ વાંચો: Pitru Paksha 2024 : આજથી પિતૃપક્ષની શરૂઆત, જાણો કઇ તિથિ પર કયા પિતૃઓનું કરવું શ્રાદ્ધ?
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)