72
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
PM Modi Vadtal Swaminarayan Mandir: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના વડતાલમાં શ્રી સ્વામિનારાયણ મંદિરની 200મી વર્ષગાંઠની ઉજવણીમાં વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સવારે 11:15 કલાકે ભાગ લેશે. આ પ્રસંગે તેઓ ( Narendra Modi ) સભાને પણ સંબોધિત કરશે.
વડતાલમાં શ્રી સ્વામિનારાયણ મંદિર ( Vadtal Swaminarayan Mandir ) ઘણા દાયકાઓથી લોકોના સામાજિક અને આધ્યાત્મિક જીવનને પ્રભાવિત કરી રહ્યું છે.
આ સમાચાર પણ વાંચો: PM Modi Maulana Azad: PM મોદીએ મૌલાના આઝાદને તેમની જન્મજયંતિ પર આપી શ્રદ્ધાંજલિ, તેમના જ્ઞાનની પ્રશંસા કરતા કહી આ વાત.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
You Might Be Interested In