News Continuous Bureau | Mumbai
વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Pm Modi) મંગળવારે સાંજે મોરબી(Morbi)ની મુલાકાતે પહોંચ્યા હતા. પીએમ મોદીએ મોરબીમાં જે સ્થળે પુલ તૂટી પડ્યો હતો તે સ્થળની મુલાકાત લીધી હતી. આ દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ(CM Bhupendra Patel), ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી(Home minister Harsh Sanghavi) અને બીજેપી અધ્યક્ષ સીઆર પાટીલ પણ પીએમ મોદી સાથે ઘટનાસ્થળે હાજર રહ્યા હતા.
Watch | PM Narendrabhai Modi visits Morbi to take stock of the situation at the site of bridge collapse pic.twitter.com/dDcJqCq4At
— DeshGujarat (@DeshGujarat) November 1, 2022
આ પછી તેઓ મોરબી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા જ્યાં ઇજાગ્રસ્તો સાથે વાતચીત કરીને તેમના હાલચાલ પૂછ્યા હતા. આ ઉપરાંત પીએમ મોદીએ પુલ દુર્ઘટનામાં બચાવ અને રાહત કામગીરીમાં જોડાયેલા સેનાના જવાનો અને અધિકારીઓ સાથે પણ મુલાકાત કરી હતી.
PM Modi met those who were involved in rescue and relief operation when tragedy struck #Morbi
#MorbiTragedy #MorbiBridgeCollapse pic.twitter.com/2K50CCduR9
— Marya Shakil (@maryashakil) November 1, 2022
આ સમાચાર પણ વાંચો : સરકારને પણ દિવાળી- ઓક્ટોબરમાં GST કલેક્શન આટલા ટકા વધ્યું- થઇ રેકોર્ડબ્રેક આવક- જાણો આંકડો