230
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ગુજરાતમાં(Gujarat) અનરાધાર વરસાદના(Heavy rain) કારણે ચોતરફ જળબંબાકાર(Waterlogging) જેવી સ્થિતિ સર્જાયેલી જોવા મળી રહી છે.
દરમિયાન વરસાદના કારણે પીએમ મોદીનો(PM Modi) ગુજરાતમાં સાબર ડેરીનો(Saber Dairy) કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે.
ભારે વરસાદની આગાહી(Heavy rain forecast) અને પૂરગ્રસ્ત સ્થિતિને(Flooded condition) ધ્યાનમાં લઈને તંત્ર દ્વારા આ નિર્ણય લેવાયો છે.
ઉલ્લેખનીય છે કે, આગામી 15મી જુલાઈના રોજ સાબર ડેરીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખુદ PM મોદી કાર્યક્રમમાં સામેલ થવાના હતા.
આ સમાચાર પણ વાંચો : ગુજરાતમાં ફરી ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ-કચ્છનાં આ પોર્ટ પરથી મળ્યો 70 કિલો ડ્રગ્સનો જથ્થો-આગળની તપાસ શરૂ
You Might Be Interested In