ગજબ નો કિસ્સો. વડાપ્રધાન મોદી નું વારાણાસીનું કાર્યાલય વેંચાવા નિકળ્યું. 

by Dr. Mayur Parikh
  • વારાણસી માં કેટલાક બદમાશોએ PM મોદીના સંસદીય કાર્યાલયને વેચવા માટે OLX પર મૂકી દીધુ હતું.
  • PM મોદીના સંસદીય કાર્યાલયના ફોટો ખેંચીને OLX પર મૂકી દીધો અને તેની કિંમત 7.5 કરોડ રૂપિયા જણાવવામાં આવી હતી.
  • એડ માં ઓફિસની અંદરની જાણકારી, રૂમ, પાર્કિંગની વ્યવસ્થા સહિત અને વિગતો દર્શાવવામાં આવી છે.
  • પોલીસે આ મામલે FIR દાખલ કરીને 4 લોકોની અટકાયત કરી

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More