203
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ગુજરાતમાં(Gujarat) વિધાનસભા ચૂંટણીના(Assembly election) પડઘમ વાગી ચૂક્યા છે.
ભારતીય જનતા પાર્ટી(BJP), કોંગ્રેસ(Congress), આમ આદમી પાર્ટી(AAP) સહિતના પક્ષો રાજ્યમાં તાબડતોડ તૈયારીઓ કરી રેલીઓ કરી રહ્યા છે.
તા.10મી મેના રોજ કોંગ્રેસ પક્ષના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી(Rahul gandhi) દાહોદમાં(dahod) આદિવાસી અધિકાર સત્યાગ્રહનો(Tribal rights satyagraha) પ્રારંભ કરાવશે.
તા.11મેના રોજ રાજકોટમાં(Rajkot) અરવિંદ કેજરીવાલ(Arvind kejriwal) જાહેર સભા ગજવશે.
આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM narendra modi) આગામી સપ્તાહે રાજકોટ આવે તેવી શક્યતા વર્તાઈ રહી છે.
આ સમાચાર પણ વાંચો : જમશેદપુરના ટાટા સ્ટીલ પ્લાન્ટમાં બ્લાસ્ટ બાદ આગ, ગેસ લીકેજ થતા સર્જાઈ અફરાતફરી, આટલા કર્મચારીઓને પહોંચી ઇજા.. જુઓ વિડીયો, જાણો વિગતે
You Might Be Interested In