199
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
એકનાથ શિંદે (Eknath Shinde)ના સમર્થનમાં હવે મુંબઈ(mumbai) સહિત આખા રાજ્યમાં બધી જગ્યાએ પોસ્ટરો(Posters) દેખાઈ રહ્યા છે. આ પોસ્ટર પરથી ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)નો ફોટોગ્રાફ ગાયબ છે. તેમજ બાળાસાહેબ ઠાકરે, આનંદ દિધે અને એકનાથ શિંદે મોજુદ છે. આ ઉપરાંત પોસ્ટર પર શિવસેના(shivsena) નું નામ પણ લખવામાં આવ્યું છે. આનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે એકનાથ શિંદે ની નજર પાર્ટી પર છે. તેમજ ઉદ્ધવ ઠાકરેએ પાર્ટી માંથી બાકાત છે.
આ સમાચાર પણ વાંચો : હોસ્પીટલમાં દાખલ સોનિયા ગાંધીને હવે આ તારીખે ઈડી સમક્ષ હાજર થવાનું ફરમાન- જાણો વિગતે
You Might Be Interested In