Site icon News Continuous Bureau | Mumbai

એકનાથ શિંદેએ હવે મુંબઈ સહિત આખા રાજ્યમાં પોતાનો દમ દેખાડવાનું શરૂ કરી દીધું- ઠેરઠેર પોસ્ટર બાજ-. જુઓ પોસ્ટરો

 News Continuous Bureau | Mumbai

એકનાથ શિંદે (Eknath Shinde)ના સમર્થનમાં હવે મુંબઈ(mumbai) સહિત આખા રાજ્યમાં બધી જગ્યાએ પોસ્ટરો(Posters) દેખાઈ રહ્યા છે. આ પોસ્ટર પરથી ઉદ્ધવ ઠાકરે(Uddhav Thackeray)નો ફોટોગ્રાફ ગાયબ છે. તેમજ બાળાસાહેબ ઠાકરે, આનંદ દિધે અને એકનાથ શિંદે મોજુદ છે. આ ઉપરાંત પોસ્ટર પર શિવસેના(shivsena) નું નામ પણ લખવામાં આવ્યું છે. આનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે એકનાથ શિંદે ની નજર પાર્ટી પર છે. તેમજ ઉદ્ધવ ઠાકરેએ પાર્ટી માંથી બાકાત છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : હોસ્પીટલમાં દાખલ સોનિયા ગાંધીને હવે આ તારીખે ઈડી સમક્ષ હાજર થવાનું ફરમાન- જાણો વિગતે

 

 

 

 

Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Bhavnagar Para Yard Remodeling ભાવનગર રેલવેને ₹125 કરોડની ભેટ પરા યાર્ડ રિમોડેલિંગ પ્રોજેક્ટને મળી મંજૂરી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર થશે મજબૂત
Exit mobile version